Chello Divas

(62.7k)
  • 8.9k
  • 18
  • 3.4k

એક નાનકડા અલ્પવિરામ બાદ ફરી એક વખત સંવેદના, લાગણી અને સ્નેહ સભર વાર્તા સાથે હાજર થઈ છું. આશા રાખું છું કે, મારી પાછલી તમામ વાર્તાઓની જેમ આ વાર્તા પણ આપ સૌ વાચકોને અવશ્ય પસંદ આવશે. મારી ૬ પૂર્વ પ્રકાશિત વાર્તાઓ કરતાં કંઈક અલગ વિષય વસ્તુ અને કથાનક આપવાનો નમ્ર પ્રયાસ આપ સૌને ગમશે એવી આશા સહ.....