Dost Mane Maf Karis Ne : Part-9

(66)
  • 3.4k
  • 4
  • 1.5k

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-9) મારે માટે એટલું ન કરી શકે અહી સાદ કોના નામના સંભળાય છે ગઈકાલના, આવ્યા કરે છે સાંભરણની વેલ પર ભીની ફૂલો. અરુપની બાળકની ઉતાવળ હતી. ઇતિની ઈચ્છા નહોતી. આજે ઇતિના મમ્મીના કૉલને યાદ કરતી હતી. અનિકેત આવ્યો છે. આ શબ્દો ઇતિને સતત સંભળાયા કરતા હતા. શૈશવની દોરી પર રચાઈ ચૂકેલો કઠપૂતળીનો ખેલ ઇતિને યાદ આવ્યા કરતો હતો. વાંચો રસપ્રદ કહાની.