Mumbai Thi Ahmedabad

(69)
  • 2.3k
  • 14
  • 1k

આ સ્ટોરી સુજીત જૈનની મુંબઇ થી અમદવાદની ખતરનાક મુસાફરીની છે. મુંબઇ થી અમદાવાદ પહોંચવામાં સુજીત સાથે કેવી અજીબો - ગરીબ ઘટનાઓ ઘટાય છે અને કેટલા પાપડ વણવા પડે છે એનું બહુ રમુજ રીતે વર્ણન કરવામાં આવ્યું છે, અને વાચકનાં મોઢા પર સ્મિત લઇ આવવાનાં પુરા પ્રયત્નો આ સ્ટોરીમાં કરવામાં આવ્યા છે. તો તમે પણ મુંબઇ થી અમદાવાદની મુસાફરી કેટલી દુ:ખદાયી હોઇ શકે એ જાણો. આ સ્ટોરી હોલીવુડની ફિલ્મ due date પરથી પ્રેરીત છે.