Purvavat

(28)
  • 1.8k
  • 2
  • 796

પૂર્વવત્‌ ગિરીશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. પૂર્વવત્‌ દિવસોની અનિયમિતતા પછી આજે આપોઆપ જ તેમનાથી તેમના નિયત સમયે જાગી જવાયું. વર્ષોની ટેવ હતી આ સમયે જ ઊઠી જવાની. તરત જ ખ્યાલ આવી ગયો કે આ તો પરોઢ હતું - ચિરપરિચિત પરોઢ, જે હજુ પણ તેના અંતઃસ્થળમાં ખળખળ થઈને વહેતું હતું. જાનકી આ સમયે જ