Amidrashti

(51)
  • 4k
  • 4
  • 1k

અમીદૃષ્ટિ ગિરીશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. અમીદૃષ્ટિ બે વરસની લાંબી રઝળપાટ પછી, તેણે તેના ઘરનું બારણું ખોલ્યું. બંધ ઘરની હવડ ગંધ તેને વળગી પડી. ફરસ પર, સોફા પર બધે જ ધૂળના થર હતા. શું રમાબાઈને કાગળ નહીં મળ્યો હોય ? ચાર દિવસ પહેલાં જ તેણે વડોદરા સ્ટેશનેથી પોસ્ટ કર્યો હતો ! નહીં જ