દેવદુત

(55)
  • 4.7k
  • 5
  • 939

દેવદૂત ગિરીશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. દેવદૂત પિસ્તાલીસ વરસની જશોદા થોડી સ્થૂળ હતી, વાન ગૌર હતો, અને નમણાશેય ખરી પરંતુ દેખાવ પ્રતિ સભાનતા ના મળએ. એમ જ ફરતી હોય પડોશમાં. જરા તૈયાર થવું, વ્યવસ્થિત રહેવું એના સ્વભાવમાં નહીં. અને જબરી વાતોડિયણ. એ એની ડેલીને ઓટલે બેઠી હોય ને એની આસપાસ મધમાખોની માફક સ્ત્રીઓ