Anjam Chapter 13

(283)
  • 9.2k
  • 9
  • 5.2k

ગેહલોતે રઘુ અને માધોને ગીરફતાર કરી લોકઅપમાં પુર્યા....પરંતુ તેઓએ કબુલાત કરી નહી કે ખૂન તેમણે કર્યા છે. બીજી તરફ રીતુ અને મોન્ટી કેદ માંથી છુટવા હવાતિયાં મારી રહ્યા છે. આ કહાની છે છ કોલેજીયન મિત્રો ની....તેમના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની.....કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો . એ ભુલનુ પરીણામ ભયંકર આવ્યું હતુ. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહીયાળ દાસ્તાન તમને સ્તબ્ધ કરી દેશે.