Dost Mane Maf Karis Ne : Part-5

(75)
  • 3.4k
  • 5
  • 1.6k

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-5) વિદાય લેતું વરસ હું આંખ મીંચું ત્યાં સ્મરણોનું ભરતકામ, અંધારનું એક પોત, ને ઘટનાઓના બુટ્ટા. ઇતિના કાર્ટૂન બનાવીને તેને ચીડવવી - અનિકેતનું ઇતિ ડાન્સ કરતી હોય તેવો સુંદર સ્કેચ બનાવીને તેને બતાવવો - ઇતિ પાસે ખોટું ન બોલી શકવું - ઇતિ અને અનિકેતનું એક જ કૉલેજમાં ભણતર થવું. કબીરવડ ખાતે નર્મદાના કાંઠે અનિકેત અને ઇતિનું મૌન. વાંચો રસપ્રદ કહાની.