Vyakti - Samaj - Sanstha - Desh : Vikas ni Guruchavi

  • 2k
  • 6
  • 670

સંગઠનમાં અથવા સમુહમાં આ શક્તિ રહેલી છે. એક વ્યક્તિને કદાચ પરાજીત કરી શકાય પરંતુ વ્યક્તિઓના સમુહને પરાજીત કરવો આસાન નથી. સંઘશક્તિનું આ મહત્વ છે. કોઈ પણ જ્ઞાતિ યા સમાજના વિકાસમાં પણ તેનું જતન કરનારી સંસ્થાનું આગવું મહત્વ હોય છે. આજે તો સ્વૈચ્છીક સેવા કરતી સંસ્થાઓ અને સંગઠનોની ભૂમિકા વધતી ગઈ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી પણ સમાજકલ્યાણ અને લોકવિકાસના કાર્યો કરવા માટે વિવિધ યોજનાઓ અને સંખ્યાબંધ ગ્રાન્ટ જારી કરે છે.