Nari Tu Na Hari

(29)
  • 12.7k
  • 14
  • 3.2k

આ લેખ દ્વારા સંવેદન સભર વાર્તાઓ વચ્ચે એક નાનો અલ્પ વિરામ લઉંછું. પ્રભુ એ નારી રૂપે આ સૃષ્ટિમાં મારું અસ્તિત્વ સાકાર કર્યું છે ત્યારે આ લેખ દ્વારા નારીની શક્તિઓ, એની મહાનતા, એનું સશક્તિકરણ અને એના પ્રત્યે સમાજના અભિગમ અંગે મારા વિચારો, કેટલીક આવકારવાલાયક બાબતો અને કેટલીક રહી જતી ત્રુટિઓ પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આપને ઉચિત્ત જણાય તો સ્ટાર્સ દ્વારા આપની અભિવ્યક્તિ ચોક્કસ જણાવવા વિનંતી.