Aristotle (એરિસ્ટોટલ)

(42)
  • 30k
  • 42
  • 9.6k

“Plato is dear to me, but dearer still is the truth.” – Aristotle પ્લેટોના શિષ્ય, એરિસ્ટોટલ. દર્શનશાસ્ત્ર (Philosophy), ભૌતિકવિજ્ઞાન (Physics), તત્વમિમાંસા (Metaphysics), સાહિત્ય (Literature), નાટ્ય (Drama), સંગીત (Music), તર્કશાસ્ત્ર (Psychology), વકતૃત્વ (Speech), રાજનીતિ (Politics), જીવવિજ્ઞાન (Biology), વનસ્પતિશાસ્ત્ર (Botany), પ્રાણીશાસ્ત્ર (Zoology), નૈતિક સિદ્ધાંતો (Ethics). આ દરેક ક્ષેત્રોમાં ખૂબ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરનાર ગ્રીસનો એકમાત્ર વિચારક એટલે, એરિસ્ટોટલ.