Anjam Chapter 12

(316)
  • 9.1k
  • 18
  • 5k

કોન્સ્ટેબલ ભવાની પુરોહિતે ભારે જહેમતથી માધોસીહને ગીરફતાર કર્યો. સુંદરવન હવેલીમાં મચેલી કત્લેઆમ સબબની એ પહેલી ધરપકડ હતી....શું તેનાથી ઇન્સ્પેકટર ગેહલોત આ કેસનુ રહસ્ય ઉકેલી શકશે... આ કહાની છે છ કોલેજીયન મિત્રોની....તેઓના સ્વપ્ન અને મહત્વકાંક્ષાની. કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો......એ ભુલ નુ પરીણામ બહુ ભયાનક આવ્યું હતું. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહિયાળ દાસ્તાન તમને સ્તબ્ધ કરી દેશે.