રેખલીનું મન

(166)
  • 10.5k
  • 14
  • 3.4k

રેખલીનું મન ગિરીશ ભટ્ટ © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti. MatruBharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format are strictly prohibited. NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court. ૧. રેખલીનું મન એ સાંજે રેખા ચાહીને પાછળ રહી ગઈ. જાણે ઘરે પાછા જાવાનું જ ના હોય અથવા એનું પોતાનું જ ઘર હોય એમ ધીમે ધીમે એક પછી એક બારી-બારણાં વાસતી હતી. બત્તીઓ બુઝાવતી હતી. આમ તો એની ગણતરી સાચી હતી; ત્યાં સુધીમાં આખું ટોળું કલબલ