Doast Mane Maf Karis Ne - Part-4

(73)
  • 3.4k
  • 5
  • 1.7k

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-4) મૈત્રીભાવનું પવિત્ર ઝરણું આ જગાએ એક ટહુકો સાંભળ્યો તો મેં કદી, એ સતત મારા સ્મરણમાં આજે પણ પડઘાય છે. ઇતિનું અનિકેતને બાર વર્ષની ઉંમરે ધમકાવવું - બીમાર અનિકેતને કપાળે પોતા મૂકવા - તેને સમયાનુસાર દવા આપવી - ઇતિ દ્વારા સુંદર પ્રાર્થનાનું ગવાવું. છતાં, ઇતિના કાનમાં અરૂપના શબ્દો ક્યારે ઘુસી ગયા વાંચો રસપ્રદ વાર્તા.