અવઢવ : ભાગ : ૯

(37)
  • 2.9k
  • 2
  • 1.1k

પ્રેમ હોય , નફરત હોય કે ક્ષમતા હોય….જ્યારે આપણે કશુંક સાબિત કરવા લાગી પડીએ છીએ ત્યારે સાબૂત નથી રહેવાતું…..કશુંક કોઇક ખૂણે વિખેરાતું , વલોવાતું કે તૂટ્તુ હોય છે….બહુ સુક્ષ્મ રીતે …. સાબિત કરવું પડે એ સંજોગો જ મારકણા હોય છે ….. !! લાગણીનો સ્વભાવ કંઇક વધારે જ ચંચળ છે ….. કોઇ નવી વ્યક્તિના ઉમેરાવાથી સમીકરણો બદલાતા વાર નથી લાગતી…….! એક ઘા નૈતિકના મન પર લાગ્યો જે હવે ઘારું બનવા જઈ રહ્યો હતો .