Lagnino Chantkav

(29.6k)
  • 3.6k
  • 6
  • 1.3k

અપેક્ષાઓ અને આકાંક્ષાઓની ભરમાર ઉપર સ્નેહ, મમતા અને લાગણીની નવી પરિભાષાનો સાક્ષાત્કાર એટલે જ લાગણીનો છંટકાવ....... સાથે.....સાથે..... અત્યાર સુધીની મારી ૬ વાર્તા આપની પસંદગીની એરણેથી પસાર થઈ ચૂકી છે. ત્યારે એ વાર્તાઓને ડાઉનલોડ કરીને રૅન્ક આપવા બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ-ખૂબ આભાર.......