સપ્ત પાર ગામ! સૌરાષ્ટમાં સોમનાથથી પૂર્વ દિક્ષણે દસેક િક.મી.દુર દિરયાની ગોદમાં રમતું નાનકડું ગામ.સપ્ત પાર એટલે સાત પારા (ભાગ).ગામમા઼ં સાત ઼ઞાતી કારડીયા,કોળી,આિહર,કુંભાર, દરબાર,મુસ્લીમ અને હિરજન બાકી ઈતર ઞાિતનાં છુટાછવાયા ખોરડાં.દિક્ષણે દિરયા િકનારે સ્મસાન ત્યાંથી થોડે દૂર માઁ નવદુર્ગાનું મંિદર ને પછી ગામ એકાદ િકલોિમટરે, બસ કઈંક આવુ જ સપ્તપાર ગામ.