Doast Mane Maf Karis Ne - Part-3

(70)
  • 3.5k
  • 9
  • 1.9k

દોસ્ત મને માફ કરીશને (કલાગુર્જરી, મુંબઈ દ્વારા પ્રથમ પારિતોષિક વિજેતા નવલકથા ૨૦૧૪) (પ્રકરણ-3) રેતીનું ઘર ક્યારેક ક્યાંક રેતથી રમ્યા હશું, તેથી આ ભીંતમાં ઘૂઘવતું તાણ હોય છે. ઇતિ અને અનિકેત વર્ષોથી પાસપાસે રહેતા હતા. અનિકેતની મોટી બહેનના લગ્ન - ઇતિનું લગ્નની દરેક વિધિનું ખૂબ રસપૂર્વક નિહાળવું.. અંતે, ઇતિનું સાસરે આવવું. દરિયાની ભીનાશમાં થતી બાલિશતા અરૂપને પસંદ ન હતી. જાણે, પક્ષીની પાંખો કપાઈ ગઈ ન હોય ! \ વાંચો રસપ્રદ વાર્તા.