Jadi Butti

(30)
  • 1.6k
  • 4
  • 434

જડીબુટ્ટી રત્ના શહેરમાં રહેતી સામાન્ય પરિસ્થિતિમાં મોટી થયેલી. પોતાના માતા–પિતાના બે સંતાનોમાં રત્ના મોટી અને શ્યામ નાનો. રત્નાના પિતાને દીકરી પર ખુબ જ વહાલ. રત્ના કોલેજમાં ભણતી સાયકલ લઈને જતી રત્નાનો વટ પડતો. કોલેજમાં રત્ના સિવાય કોઈ છોકરીઓ પાસે સાયકલ ન હોવાથી રત્ના પાંચમાં પુછાતી. રત્નાની વધતી ઉંમરને લીધે તેમના માતા–પિતાની ચિંતા પણ વધવા લાગી હતી. દિકરી તો દિવસે ન વધે એટલી રાતે વધે. ઘરમાં દિકરી જુવાન થાય એટલે કંઈ કેટલાય લોકો પુછતા ફરે તમારી દીકરીને આગળ ભણાવવી છે કે.... પછી પારકે ઘરે સીધાવવાની, અધુરી વાતમાં સમહૃ જ જવાનું કે, ગામ હોય ત્યાં ઉકેળો તો હોય જ ને જેના ઘરમાં