અવઢવ : ભાગ : ૭

(45)
  • 2.2k
  • 4
  • 1.2k

એ રાતે પણ બાળકો અને પ્રેરકના ઊંઘી ગયા પછી ત્વરા અને નૈતિક online આવ્યા. ત્વરા બપોરે નૈતિક સાથે વાત કર્યા પછી ઘણી રિલેક્ષ લાગતી હતી. પોતપોતાની ઓફીસ અને ઘરની વાતો પરથી ફરી પાછી વાત કેમ્પના દિવસો તરફ વળવા લાગી . કોડાઈકેનાલ , બોટ અને બસની મુસાફરી યાદ આવતા બંને ભાવુક થઇ ગયા. પત્રો , પત્રોના વિષયો અને એવી બધી વાતો કરતા રહ્યા . અને નૈતિકથી કહેવાઈ જ ગયું ‘ તું મને બહુ ગમતી ,ત્વરા …!! ‘