Paheli Nazar

(26)
  • 3k
  • 3
  • 793

પેહલી નજર વર્ષો સુધી યાદ રેહતી પ્રથમ આકર્ષણ,પ્રેમની અનુભુતિ ની જળવાયેલી સ્મૃતિની સુહાની સફર છે.જેની સાથે દરેક પોતાના જીવનમાં આવેલા એ પ્રથમ પ્રેમની સ્મૃતિને વાગોળી શકશે. અંહી મે દરેકને પોતાનાએ પ્રથમ પ્રેમની અનુભૂતિના ભૂતકાળ સાથે જોડવાનો નાનકડો પ્રયાસ કર્યો છે.આશા છે આપ સૌને ગમશે.