Dada ni constipation

(17)
  • 1.8k
  • 5
  • 443

''દાદાની કબહૃયાત'' વેકેશન હોવાથી દેશમાં મામાને ઘરે મમ્મી સાથે પહેલી વાર રોકવા માટે ગયો. મામાના ઘરની બાજુમાં રહેતા દમણ દાદા સાથે મને સારું ફાવે તે સરસ મહ્મની ભુત,પરી, ગાંડી ડોશીની, ઘેલી બકરીની વાર્તા કહે, મને અને શેરીના રધુ, રામુ, કાનીયો અને શ્યામને વાડીએ લઈ હ્મય, વાડીએ બોર તોડી આપે, હ્મમફળ તોડી આપે, કુવો બતાવે...... અમને દાદા સાથે દોસ્તી થઈ ગઈ હતી. અમે આખો દિવસ દાદા સાથે જ હોય...પણ આજ દાદાની ઘરે ગયા... ત્યાં તો વગર પુછયે કોઈએ જવાબ આપ્યો, લોટે ગયા છે......મેં રઘુને પુછયું, કેમ લોટે ગયાં છે...? ત્યાં શ્યામ બોલ્યો લોટે તો બધાંય હ્મય...., મેં કત્નું તો ચાલો આપણે