આડું કોણ સીધું કોણ

(36)
  • 1.6k
  • 2
  • 394

આ વાત છે એક શિક્ષકની. જે ફક્ત બાળકોને જ શિક્ષણ નથી આપતા પરંતુ ગામના લોકોને પણ શિક્ષણ આપે છે. જેને કહેવા જેવું લાગે એને ડર રાખ્યા વગર સ્પષ્ટ કહી દે છે. એના આ સ્વભાવના કારણે એ એક વખત તકલીફમાં મુકાઈ જાય છે. પછી શું થાય છે એ વાંચો વાર્તામાં... ‘માતૃભારતી’ના વાચકોને મારી વિનંતી છે કે નવલિકાઓ, નાટકો , હાસ્યલેખો વગેરેની મારી બીજી ઇ-બુક્સ છે એ પણ વાંચો અને આપને યોગ્ય લાગે તેવા પ્રતિભાવ આપો. મારો ‘આવકારો’ વાર્તાસંગ્રહ વાંચવા ખાસ આગ્રહ છે. જેમ વિવિધ પ્રકારની વર્તાઓ એક જ ઇ-બુકમાં વાંચી શકશો. -યશવંત ઠક્કર email: asaryc@gmail.com