દાનવ

(20)
  • 3k
  • 3
  • 933

એણે ચણ ચણી લીધું . . ચાચમાં દાણા ભર્યા . સર સર સર પવન કાપતો પછી એ ચકલો ઉડ્યો . ઘર નજીક આવતું જતું હતું . થોડી જ વારમાં ઘરનું આંગણ ઝાડ દેખાયું, ઝડપ વઘી . 'ભુખ્યા થયા હશે ને બાળકો', એને થયું . પણ ....અરે ..... 'મારો માળો ક્યા ? મારાં બચ્ચાં ક્યાં ?' '.....ચીં ચીં ચીં ચીં ...' ભોંય પરથી કણસવાનો અવાજ આવતો હતો . '.અરે અ શું થયું ...કોણ આવ્યું હતું અહી, વાયરો ?' '.....ચીં ચીં ચીં ચીં ...'