આસ્થા

(27)
  • 2k
  • 2
  • 751

રીયાઝ... આસ્થાએ પોતાની સામે ટેબલ પર બેઠેલા રીયાઝને સંબોધતા કહ્યું. અરે મેડમ...આગળ પણ કૈંક બોલો... ક્યારની માત્ર રિયાઝ રિયાઝ જ કરો છો... રિયાઝે આસ્થાની પાણીદાર આંખોમાં જોઇને કહ્યું. શું બોલું કઈ સમજાતું જ નથી...? આસ્થા તું આ બોલી રહી છે??...કે શું બોલું?...આમ તો આખ્ખો દિવસ ચપડ ચપડ કરતી હોય છે....તને સાંભળી સાંભળીને હું થાકી જાવ પણ તું બોલતા ન થાકતી....આજે વળી શું થઇ ગયું...??