jaat sathe vat જાત સાથે વાત

(11)
  • 2.9k
  • 3
  • 804

આ કુદરતે બધાને પોતપોતાની ક્ષમતા લઈને જ મોકલ્યા છે અને જો આપણે એ ક્ષમતા બહારની સપાટીએ તેને મળવાની આશા રાખીશું તો એ મેળ ક્યારેય પડવાનો જ નથી ..એટ્લે આપણે જો કોઈ સાથે પણ તાલમેલ સાધવો હશે તો એ માટે આપણે આપણી સપાટીને થોડી ઘણી હલબલાવી અને એના લેવલમાં કરવી જ પડશે . માણસ ડિપ્રેસનમાં ક્યારે આવે છે જ્યારે પ્રેશર હદ બહારનું બની જાય ...દિલ બોઈલર બની જાય અને મગજ બોમ્બ બની જાય ત્યારે એ ફાટવાના જ છે . આ લેખ i am another you પુસ્તક પછી આવેલા વિચારો અને પુસ્તકના હાર્દને લઈને લખવામાં આવ્યો છે .