પતંગ લઈ દે ને !

(10.5k)
  • 3.4k
  • 2
  • 1.1k

એક નિમ્ન કક્ષાની આર્થિક સ્થિતિ ધરાવતી મા ઘર માટે શાકભાજી ખરીદે કે વ્હાલસોયા દીકરાને પતંગ લઈ દે... ?!!! માની મૂંઝવતી મતિને કેવો ઉકેલ મળ્યો... ??