સુગંધ

(36)
  • 13.6k
  • 8
  • 6.3k

એ બપોરે, સાવ અચાનક જ એક સુખી શુચિતાની ઝોળીમાં ઠલવાયું હતું. તે ચકિત થઈ ગઈ હતી. આંખો ચમકી હતી. મન ખળખળ્યું હતું. છેલ્લાં બે વર્ષમાં આવું ક્યારેય બન્યું હતું સરે ફાઈલો તપાસતાં તપાસતાં કહ્યું ‘તું પાર્લામાં રહે છે ને ઈસ્ટમાં વાહ, સરસ. તો આવી જા મારી ગાડીમાં. મારે ત્યાં એક મેરેજ-રિસેપ્શન અટેન્ડ કરવાનું છે. તારી કંપની રહેશે. બસ, તો બી રેડી. દસ મિનિટમાં જ નીકળીએ.’ મહાનગર નિવાસી માટે આ પણ એક સુખજ ગણાય. છેલ્લાં બે વર્ષોથી લોકલ ટ્રેનોમાં અપ-ડાઉન કરતી હતી, ભીડમાં અફળાતી, ભીંસાતી, પિતાસી હતી. એક ચીજ બની જતી હતી અક્ષરશ:, પણ ક્યારેય આવી વાત આવી હતી ગિરીશ ભટ્ટ