Mane Maf Karje Maa...

(38)
  • 3.1k
  • 4
  • 1k

હેલ્લો...” અંધારી રાતના અંધકારમાં અચાનક વાગેલી ટેલીફોનની રીંગ સંભાળીને ફોન ઉપાડતા શૈલજા કદાચ આટલુજ બોલીને અટકી ગઈ. “ હા માં... હું તારી બદનશીબ દીકરી... મારી વાત સાંભળ મારે તને બઊજ જરૂરી વાત કરવી છે... મારી વાત લાંબી છે અને મારી પાસે સમય એટલોજ ઓછો... બસ સંભાળજે હોને... તું સાંભળી રઈ છે ને માં...? કઈ બોલતી કેમ નથી... મને માફ કરી દેજે માં... કરીશને... બોલે કરીશને મને માફ...?” સામેના છેડેથી આવતો ધ્રુઝતો અવાઝ અચાનક અટક્યો કદાચ સામેના છેડેથી આવતા જવાબ માટે એ અવાઝ રોકાયો પણ એમાં ઝળહળતી વેદના, રુદન અને કંપન ભારોભાર હતું એ ભય અને ડરથી તરડાયેલો અને ભીંજાયેલો અવાજ હતો. એની તડપ એ અવઝમાં દર્દ બનીને સ્પષ્ટ દેખાતી હતી જાણે અનુભવાઈ પણ રહી હતી. ......read more give ur feed back hear... in comment box.... give ur valuable feedback...