તાવીજ

(30)
  • 2.5k
  • 1
  • 499

દિલ્હીનો ડિસેમ્બર નો મહિનો એટલે અતિશય ઠંડી નાં દિવસો... અને આ ઠંડી માં દિવસો માં પણ જો કોઇને પસીના થતા હોય તો સમજવું જરૂરી છે કે એ લોકો કેટલાં ચિંતા માં હશે... અને આજે જાણે થોડે ઘણે અંશે દિલ્હી નાં બધા જ લોકો ને પસીના થતા હતા. કારણ આજે દિલ્હી માં એક બસ મં બોમ્બ બ્લાસ્ટ થયો હતો... બધાં માં એક અજાણ્‌યો ડર ગુસી ગયો હતો બધાં પોતાનાં પરીચીત લોકો ને ફોન લગાવવા મંડયા હતા... બધાને પોતાનાં પરીચીતો ની ચિંતા થવા લાગી હતી...