શાલિનના ફટાકડા

(19)
  • 2.8k
  • 1
  • 843

શાલિન રિક્ષામાંથી ઊતરીને બૂમો પાડતો પાડતો ઘરના પ્રાંગણમા પ્રવેશ્યો. બીજા બાળકો પણ રિક્ષામાંથી ઊતરીને ચિચયારીઓ કરતા પોત પોતાના ઘર તરફ દોડવા લાગ્યા. શાલિને ઘરમા પ્રવેશતાની સાથે જ પીઠ પર લગાડેલુ સ્કૂલબેગ દોડતા દોડતા જ ઊતારીને સોફા ફર ફંગોળીને ફેંકી દીધું. શાલીને ક્રીમ કલરનું પેન્ટ અને સફેદ રંગનો શર્ટ પહેરેલા હતા.