પ્રમાણીકતા- અપ્રમાણીકતા

  • 2.8k
  • 3
  • 524

પ્રમાણીકતાનું પ્રમાણ જીવનમાં જેટલું વધારે હોય જીવન એટલું જ સરળ રીતે જીવી શકાય. પ્રમાણીકતા આચાર, વિચાર બંને માં હોવી જોઇયે. આચાર માં દેખાડીએ પણ વિચારમાં ન હોય તો એ નો કોઈ મતલબ હોતો જ નથી, વિચારમાં હશે તો જ તેની અસર લોકોનાં Ìદય પર પડે છે. પ્રમાણીકતાથી જીવવા વાળા હંમેશા સ્વસ્થ રહે છે કારણ દગો કરવો હોય, ખોટુ કરવુ હોય તો તેના પ્રયાસ માટે મહેનત કરવી પડે છે.