ભલુ થયું ભાંગી જંજાળ

(16k)
  • 19.5k
  • 5
  • 4.6k

અંતે જયેશે બાપુજીને લખ્યું, ‘બાપુ, આ નવો ફ્લેટ લીધો છે, તેની લોનના હપ્તા ચાલુ છે. ગયા મહિને ગાડી લીધી છે, તેની લોનના હપ્તા પણ ચાલુ છે. ઉપરથી છોકરાઓના ભણતરનો ખર્ચો. હમણા તો મારાથી સગવડ થાય તેમ નથી