સાહિત્ય સન્યાસ - લખવાનું બંધ

  • 4.7k
  • 2
  • 1.1k

મારે લેખક બનવું હતું...આડું અવળું લખવા માડ્યું...નામી સાહિત્યકારોએ સલાહ આપી...પ્લીઝ તમે લખવાનું બંધ કરો...પણ વાચકોને તો મારી વાતો ખૂબ ગમે. આ વાંચીને મને આપ સલાહ આપો કે મારે લખવાનું ચાલુ રાખવું કે સાહિત્ય સન્યાસ સ્વીકારવો?