લુઝર

(43.4k)
  • 6.8k
  • 6
  • 2.1k

૯૯ કી.ગ્રા. વજનમાંથી ૭૯કી.ગ્રા. કરવાનો મારો અનુભવ મારા જ શબ્દોમાં.. વજન ઘટાડવા માંગતા મારા જેવા ઘણા મિત્રોને મારો આ અનુભવ ખુબ લાભદાયી નીવડશે. સાથે હેલ્ધી લાઈફ સ્ટાઈલ બાબતે પણ જાણી શકશો. મિત્રો, ફીડબેક આપવાનું ભૂલશો નહી.