વોટસએપનો ત્રાસ જો બકા તકલીફ તો રહેવાની જ

(20)
  • 5.1k
  • 2
  • 1.3k

બાળકોથી માંડી વડીલો સૌ કોઈ આજકાલ સ્માર્ટફોનના જાણે વ્યસની થઈ ગયા છે. શરૂઆતે નવી નવી એપનો ક્રેઝ હતો. પણ હવે તીનપત્તી, રમી, કેન્ડી ક્રેશ જેવી અનેકવિધ રમતો અને સોશિયલ મીડિયામાં ફેસબૂક અને ખાસ તો વોટસએપ જેવી પસંદગીની એપ્સનું લોકોને ઘેલું લાગ્યું છે. જોકે અતિની કોઈ ગતિ હોતી નથી. એવું જ કંઈક સોશિયલ એપ્સનું થયું છે. ફેસબૂક અને વોટસએપથી મોટાભાગનો વર્ગ કંગાળી ગયો છે. ત્રાસદાયક લાગવા માંડયા છે એ હકીકત છે. વિવેકપૂર્ણ ઉપયોગ કોઈપણ ટેકનોલોજી કે શોધથી ક્રાંતિ સર્જી શકે.