યે વુમનિયા

(33)
  • 3.9k
  • 1
  • 1.2k

માત્ર 'વુમન્સ ડે' પર યાદ આવતી સ્ત્રી કે જેને કાયમ અબળા કહીને હસી નાંખવામાં આવી છે તે ખરેખર અબળા છે? તો વાંચો એક સ્ત્રીની નજરે હજાર સ્વરુપા સ્ત્રીનું વર્ણન. જો આપને આપની આસપાસની અથવા આપનામાં રહેલી સ્ત્રીનાં દર્શન થય તો મારુ લખ્યુ સાર્થક થશે. અભિપ્રાય આપશો ને મિત્રો?