એક સલામ પુરુષ અને પૌરુષત્વને

(23)
  • 2.3k
  • 5
  • 828

આપણે ત્યાં પુરુષો વિશે બહુ ઓછું લખયું છે પરંતુ કોઇ સ્ત્રી જ્યારે પુરુષ વિશે લખે ત્યારે એ વાસ્તવિકતાની વધુ નજીક હોય છે. તો આવો... પુરુષો વિશેની લાક્ષણિકતાઓ એક સ્ત્રીની નજરે જોવાનો પ્રયત્ન કરીએ કે શું હોય છે આ મર્દ અને એની મર્દાનગી ! આપના અભિપ્રાયની રાહમાં...