મન મેં લડ્ડુ ફૂટા, ક્યાં ?

(23)
  • 3k
  • 2
  • 509

ખરેખર, આ જ તો મજા છે ને દોસ્ત. આખું કુટુંબ સાથે હોય ત્યારે, આપણી નોંધ લેવાવાળા ઘણા લોકો છે એવું લાગે. એક ગઝબ ઉલ્લાસ, આત્મીયતા, મુલાકાત, અનુભવ, વિવેચન, વિચારશીલતા, પોતીકાપણું. આ દરેકનો સમન્વય એટલે જ તો લગ્નની મજા છે દોસ્ત. અંતે, ‘મન મેં લડ્ડુ ફૂટા...’ ની પરિસ્થિતિ જો કોઈને પણ એક પણ વાર ના આવી હોઈ તો કૈક તકલીફ છે આપણામાં હવે, એમનામાં નહિ. ચિત્ર તો બન્યું જ છે જ. કેન્વાસમાં નહિ, દિલમાં.