આ માણસ મરવો જોઇએ

(23.5k)
  • 5k
  • 3
  • 1.3k

સમયની થપાટો ખાઇને જર્જરિત થયેલી ઇમારત અને નસીબની બલિહારી પર ઉભી થયેલી આધૂનિક ઇમારત... સમય સમાનાંતર ચાલે છે પણ ભાગ્ય કોને કયાં ફંગોળી નાંખસે એ કોને ખબર.. પૂત્રપ્રેમ અને વતનપ્રેમની અચૂક વાંચવા જેવી વાર્તા..