તેરી મહેરબાનીયા....

(23.1k)
  • 6.9k
  • 4
  • 1.7k

કહેવાય છે કે માણસને પારખવો જ હોય તો એને પૈસાદાર થવા સૂધી રાહ જુઓ. અને અબોલ પશુનાં પારખા કરવા હોય તો એને થોડું વ્હાલ આપી જુઓ. . પૈસાની સાથે જડ બનતા માણસ અને જડ ગણાતા પશુની જીવનપર્યંત વફાદારીની લાગણીસભર કહાની....