Happy Diwali

  • 254
  • 70

          દિવાળી નજીક આવી રહી છે. આખા દેશમાં બધી બહેનો-  માતાઓ પોતપોતાના ઘરમાં  સાફસૂફી કરવામાં  વ્યસ્ત છે. અમારા  ગામમાં પણ બધાના ઘરે  સાફસૂફી  ચાલી રહી છે. અમારું  ગામ નાનુ છે  એટલે  કોની ઘરે શું ચાલે છે તે  બધી  જાણકારી મળી  જાય.         શહેરોમાં તો  કંપની માથી  માણસો બોલાવીને સાફ કરાવી દે, એટલે એક  -બે  દિવસ મા કામ પૂરું થઈ જાય.  નાસ્તા પણ  બહારથી  આવી જાય. ગામમાં તો  શ્રાદ્ધ ના  દિવસો  થી જ કામ  ચાલુ થઈ જાય.   વળી પાછા  નાસ્તા તો ઘરે જ બનાવવાના હોય ચાર-પાંચ દિવસ સુધી તો નાસ્તા ચાલતા હોય.  અને  વળી પાછા