પરાક્રમ ની પ્રસ્તાવના નમસ્કાર , વાચક મિત્રો . આજ હું આપની સમક્ષ રજુ કરવા જઈ રહ્યો છું હિંદ ના આખરી ચક્રવર્તી સમ્રાટ , હિંદવા શાલિગ્રામ કહી શકાય એવા મહા પરાક્રમી અને શબ્દવેધ ધનુર વિદ્યા ના જાણકાર , દુશ્મનો સાથે પણ દયા ભાવ રાખી જાણે એવા અને શ્રી કૃષ્ણ - સુદામા કે દુર્યોધન - કર્ણ બાદ કોઈ મિત્રતા ના આદર્શ કહી શકાય એવા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અને એમના રાજકવિ , સામંત , શુભ ચિંતક , માં જ્વાળામુખી ચંડિકા ના પરમ ઉપાસક અને સમ્રાટ ના પરમ મિત્ર , બાળસખા પૃથ્વી ચંદ ભાટ ( રાજ કવિ શ્રી ચંદ