શંકાના વમળોની વચ્ચે -32

  • 46

આજે બપોરે સાડા બાર વાગે બસ ઉપડવાની હતી, સોનાલી અને મેઘલને તેના સસરા બસ માં મૂકવા આવ્યા હતા, સોનાલી જોતી જ રહી, મેધલ નાં હજાર વાર નાં પાડયા પછી પણ તેઓ આવ્યા હતા, સોનાલી ને એ સમજાતુ નહોતુ કે એના સસરા ને દિકરો પરણાવ્યા પછી ની અસુરક્ષિતતા છે કે પછી એમનો દિકરો મોટો થઈ ગયો એ સ્વીકારી નહિ શકતા હોય ? જે હોય એ પણ આજે એ મેઘલ ને આ રીતે બસમાં મૂકવા આવીને મેઘલને શરમ ફીલ કરાવી રહયા હતા, અંતે એક નાળિયેર વધેરી બસ ચાલુ થઈ, પહેલા ઉદેપુર જવાનુ હતુ, ત્યાં રાત્રે રહી બીજા દિવસે ઉદેપુર સીટી જોઈ દિલ્હી