શંકા ના વમળોની વચ્ચે - 30

  • 68

આજે મેઘલ રાત્રે મેઘલ આવ્યા ત્યારે તેના હાથ માં એડ્વરટાઈઝ નાં પેમ્ફલેટ હતા, સોનાલી અને તેની સાસુ બે જ જણા ઘર માં હતા, તેમને બતાવ્યા, સોનાલીએ જોયુ તો, કપલ ટૂર નું પેકેજ હતુ, સોનાલી એટલી નસીબદાર હતી કે લગ્ન પછી તરત રીસામણા -મનામણા અને રોજનાં ઝઘડા અને છ મહિના પછી મેઘલ ને લાગ્યુ કે હનીમૂન પર જવુ જોઈએ, તેઓ જમીને ચાલવા જતાં ત્યારે સોનાલીએ મેઘલને પૂછયુ કે કેમ અચાનક આવો વિચાર આવ્યો? ચાલતા ચાલતા જ મેઘલે કહયુ કે ઓફિસ માં બધાં છેલ્લા કેટલા ટાઈમ થી કહેતા હતા કે લગ્ન નાં છ મહિના થઈ ગયા હજુ સુધી ફરવા નથી ગયા? એટલે