ઇમોશનલી ડિવોર્સડ

  • 196
  • 56

                                                                                                     " ઓળી ઝોળી પીપળ પાન ...... ફોઇ એ પાડ્યું હરિણી નામ ......" અને ઘરના બધા સભ્યોએ તાળી પાડીને હરિણી નામ હર્ષ થી વધાવી લીધું ....કુટુંબ ના સભ્યો ની છત્રછાયા હેઠળ ખૂબ જ લાડકોડ થી હરિણી નું બાળપણ વીતવા માંડ્યું .... જેમ જેમ મોટી થતી ગઈ .... જાણે ફોઇએ પાડેલા નામ