૧૦૪, સરસવન ફ્લેટ્સ..મયંક : ઇન્સ્પેક્ટર રાઠોડ, મલ્લિકા , મારૂ પહેલવાન તમે?મારૂ પહેલવાન: સોરી મયંક બાબા... (એમ કહીને ,મયંકને એક માસ્ક પહેરાવે છે.... અને રાઠોડ તેમ જ મલ્લિકા મયંકને ઉપાડી ને પોલીસ ની ગાડી માં ક્યાંક લઈ જાય છે..)*****A102 સિલ્વર ફ્રન્ટ ફ્લેટ..(મોહના અને વિવેક... મયંક પટેલ પર હસી રહ્યા હોય છે....ત્યાં વિવેક ના ફોન પર.. "સારિકા નો મેસેજ આવે છે": છુપાયેલા મોહરા પાસેથી કોઈ અપડેટ્સ...???.વિવેક જવાબ માં " સ્ટાર" મોકલે છે...) (તરત સારિકા નો વીડિયો કોલ આવે છે... વિવેક વીડિયો કોલ ઉપાડે છે...)સારિકા : વિવેક (ગાળ)..... તે હજી સુધી "છુપાયેલા મોહરા" પાસેથી સાવન ના ઘર ની અપડેટ્સ લીધી નથી.. અહીંયા મારું