છુપાયેલા મોહરા ભાગ:૧૩

  • 702
  • 232

( પાછળના ભાગ થી ચાલુ... )મોહના : ૫૦ કરોડ... તું મને ૫૦ કરોડ આપીશ... અરે જા.... તારી પર ભરોસો કરવો એટલે કેરોસીન પીવા બરાબર છે.. વિવેક :મારી પર ભરોસો કરવા સિવાય કોઈ ઓપ્શન નથી તારી પાસે સમજી.... (ગાળ) .... હવે, ચૂપચાપ બેસ અને વાત સાંભળ...( વિવેક મોહના ને ધક્કો મારી ને સોફા પર બેસાડે છે... અને બંદૂક બતાડે છે... )મોહના : યુ... બેકસ્ટેબર... યુ... રાસ્કલ.. તું મને ગોળી મારીશ...વિવેક : જો તે મારી વાત ન સાંભળી તો, જરૂર મારીશ... શાંતિ થી બેસ... !મોહના : બોલ...શું ઓફર છે..વિવેક : ( મોબાઇલ માં કાંઈક ટાઇપ કરે છે, મોહના ના મોબાઇલ માં નોટિફિકેશન આવે