પૃથા - 9

  • 246
  • 94

*પૃથા* chapter -9પ્રકરણ - 9 નવી ચણીયાચોળી બધી બહેનપણીઓ નવરાત્રીના પહેલા દિવસે જ ચણીયાચોળી પહેરી આવી હતી, પૃથા દર વર્ષે એવું ન કરી શકતી તેની પાસે એકજ જોડી સમ ખાવા પૂરતી હતા એય મમ્મીની સાડીમાંથી બનાવેલ,   અમીરપૂરમાં નવરાત્રીમાં દર વર્ષે છેલ્લા દિવસે સ્પર્ધા થતી, બેસ્ટ ડ્રેસ અપ, બેસ્ટ ગરબા રમનાર એવી બધી સ્પર્ધા  પણ એમાંય પાછા નિયમ જ્યાં સુધી ગરબાનો રાઉન્ડ ચાલે ત્યાં સુધી એટલે છેલ્લે સુધી જે રહ્યાં હોય એ જ સ્પર્ધક કહેવાય વચ્ચેથી નીકળી જનાર ડીસ ક્વોલિફાઈ ગણાય.અને બેસ્ટ ડ્રેસઅપ માટે ખાસ નવી ચણીયાચોળી જોઈએ,   એટલે પૃથા ઘરે પહોંચી પોતાના ચણિયાચોળી મિશન પર લાગી ;ઘરનાને મનાવવા કહેવાનું ચાલુ કર્યું...... પણ પૃથાના પપ્પા