બેસ્ટ મિત્ર

  • 64

મારી એક સવથી વાલી બેન પણી હતી. સ્કૂલ માં સાથે હતા.અને આખા રૂમ ની ડોન હતી. એમ કે તો બી ચાલે. અને જોય ને છોકરા ભાગે. સાઇદ એટલે મારી પ્રિય બની ગેલી.🫶એના જેવું કોઈ હતું જ ની અને સાઈદ છે બી ની. એ ક્લાસ નો ડોન અને અમે એની પાછળ ચાલવા વાળા રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ. સે ક્લાસ ની સવાલ થી વધારે હોશિયાર છોકરી હતી. પણ એણે જરી. ઘમડ નાતું.સાઈદ એટલે તો બેસ્ટ મિત્ર હતી. પછી પછી એમ કરતાં કરતાં આઠ માં ધોરણ થી. નવમા ધોરણ માં આયા ત્યારે.તે બીજા સ્કૂલ માં જતાં રિયા. ત્યારે મને લગિયું કે હવે